Baba Vanga Predictions on HMPV : જેનો ડર હતો તે થયું ! શું બાબા વેંગાએ HMPV વાયરસ વિશે આગાહી કરી હતી?
બલ્ગેરિયામાં જન્મેલા બાબા વેંગા પણ એક વિશ્વ વિખ્યાત ભવિષ્યવેત્તા હતા. એવું માનવામાં આવે છે કે તોફાનમાં ફસાઈ ગયા બાદ તેમણે પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. પરંતુ એવો દાવો કરવામાં આવે છે કે તેમના જીવનકાળ દરમિયાન તેમણે કરેલી ઘણી આગાહીઓ આજે સાચી પડી રહી છે.
હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) એ એક વાયરસ છે, જેના લક્ષણો સામાન્ય શરદીના લક્ષણો જેવા જ હોય છે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા શરદી, વહેતું નાક અથવા ગળામાં દુખાવોનું કારણ બને છે. HMVP ના આવા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
Most Read Stories