AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિલ્હી એરપોર્ટ પર ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી સાથે થઈ ગેરવર્તણૂક, ફ્લાઈટ પણ ચૂકી ગયો, સાથે રજા પણ બરબાદ થઈ

દિલ્હી એરપોર્ટ પર ભારતીય ક્રિકેટર સાથે ગેરવર્તૂણ થઈ છે. જેના કારણે તે તેની ફ્લાઈટ પણ ચૂકી ગયો છે. અમે જે વાત કરી રહ્યા છીએ તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝ રમવાનો છે.

| Updated on: Jan 13, 2025 | 11:27 AM
Share
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન અભિષેક શર્માની સાથે દિલ્હી એરપોર્ટ પર ગેરવર્તૂણ થઈ છે.દિલ્હી એરપોર્ટ પર ડાબા હાથના ભારતીય ઓપનર સાથે જે પણ થયું તે તેણે પોતે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે. અભિષેક શર્મા ઈન્ડિગો અને તેના સ્ટાફ સાથે આ સમગ્ર ઘટના જોડાયેલી છે.

1 / 7
પોતાની સ્થિતિ જણાવતા તેણે કાઉન્ટર મેનેજર સામે ફરિયાદ કરી છે. અભિષેકે કહ્યું કે, તેને આટલો ખરાબ અનુભવ પહેલા ક્યારેય થયો નથી. તેમના મતે, આનાથી વધુ ખરાબ ન હોઈ શકે.

2 / 7
ડાબા હાથના ભારતીય ઓપનર અભિષેક શર્માની સાથે દિલ્હી એરપોર્ટ પર શું થયું તે જાણી લઈએ, અભિષેકે જણાવ્યું કે, તે સમયસર કાઉન્ટર પર પહોંચ્યો હતો. તેમ છતાં તેને કાઉન્ટર મેનેજરે બીજા કાઉન્ટર પર જવાનું કહ્યું હતુ.

3 / 7
અભિષેકના જણાવ્યા મુજબ આ સમગ્ર ઘટનામાં તેની ફ્લાઈટ પણ છૂટી ગઈ છે. તેમે ખાસ કાઉન્ટર મેનેજર સુષ્મિતા મિત્તલનું નામ લીધું છે. જેનું વર્તન ખુબ ખરાબ હતુ.

4 / 7
અભિષેકે આગળ કહ્યું કે, તેની પાસે એક જ રજા હતા પરંતુ ફ્લાઈટ ચૂકી જવાને કારણે રજા પણ બરબાદ થઈ ગઈ છે. તેના જણાવ્યા મુજબ ઈન્ડિગો તરફથી પણ તેને કોઈ મદદ કરવામાં આવી ન હતી. તેમણે ક્યું કે,આ કોઈ પણ એરલાઈન્સની સાથે તેનો સૌથી ખરાબ અનુભવ છે.

5 / 7
અભિષેક શર્માએ હાલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝ  માટે પસંદગી કરવામાં આવી છે. તે આ સીરિઝમાં સંજુ સેમસનની સાથે ભારતીય ઈનિગ્સની શરુઆત કરી શકે છે. અભિષેક શર્મા હાલમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે.

6 / 7
તેમણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીમાં સારા રન બનાવ્યા છે. આ ઘરેલું ટૂર્નામેન્ટમાં તે રન બનાવનાર ટોપ 10 બેટ્સમેન રહ્યો છે. આશા છે કે, તેનું આ ફોર્મ અભિષેક શર્મા ઈંગ્લેન઼્ વિરુદ્ધ પણ જાળવી રાખે.

7 / 7

 જ્યારે આંતરરાષ્ટ્રીય મંચ પર, સૌથી ટૂંકું ફોર્મેટ T20 ક્રિકેટ છે. જે 20 ઓવર પ્રતિ ઇનિંગ્સ હોય છે. ક્રિકેટને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">