Pic credit - gettyimage

13 January 2025

મકરસંક્રાતિ પર વર્ષનું સૌથી મોટું સૂર્ય ગોચર, આ 5 રાશિની કિસ્મત ચમકી ઉઠશે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

જ્યારે પણ સૂર્ય કોઈપણ રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તેને સૂર્ય સંક્રાંતિ કહેવામાં આવે છે. 

Pic credit - gettyimage

Pic credit - gettyimage

14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. તેથી તેને મકરસંક્રાંતિ કહેવામાં આવશે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આ વર્ષની સૌથી મોટી સંક્રાંતિ છે. તેનો અર્થ એ કે સૂર્યનું સૌથી લાંબુ ગોચર, ત્યારે આ 5 રાશિઓ માટે ગોચર અત્યંત ફળદાયક રહેશે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે. પદ અને પ્રતિષ્ઠા વધશે. આવક વધશે. નેતૃત્વ ક્ષમતામાં સુધારો થશે.રોકાણકારો માટે સમય સારો

Pic credit - gettyimage

Pic credit - gettyimage

જમીન અને મકાન સંબંધિત બાબતો તમારા પક્ષમાં રહેશે. આર્થિક લાભ થેશે. બીમારીઓથી મુક્ત થશો

Pic credit - gettyimage

Pic credit - gettyimage

વ્યવસાય માટે સારો સમય છે આ સમયે રોકાણ કરનારાઓને સારો નફો મળશે. ધન અને અનાજ સરળતાથી પ્રાપ્ત થશે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

પરિવારમાં શુભ પ્રસંગો અને ઉજવણીઓ થશે. નવી નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળશે. જીવનમાં સારા ફેરફારો થશે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

મકર: આર્થિક લાભ થશે, સમય શુભ રહેશે. નોકરી અને વ્યવસાયમાં તમને મોટા ફાયદા થશે,આવક અને ખર્ચનું સંતુલન જાળવાશે

Pic credit - gettyimage