ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ક્રિકેટરને લાગ્યો ઝટકો, ઓલરાઉન્ડર પર પ્રતિબંધ ચાલુ રહેશે
ચેમ્પિયન ટ્રોફી 2025 શરુ થવામાં હવે માત્ર 5 અઠવાડિયાનો સમય લાગ્યો છે. 19 ફ્રેબુઆરીથી શરુ થનાર આ ટૂર્નામેન્ટ પહેલા બાંગ્લાદેશની ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબ અલ હસન સતત બીજી વખત બોલિંગ એક્શનના ટેસ્ટમાં ફેલ રહ્યો છે.
બાંગ્લાદેશ એ દક્ષિણ એશિયામાં આવેલ એક દેશ છે. બાગ્લાદેશની ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ સરહદો ભારત સાથે અને દક્ષિણ પૂર્વ સરહદ મ્યાનમાર સાથે જોડાયેલી છે. બાંગ્લાદેશને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો
Most Read Stories