Travel Tips : મહા કુંભ મેળામાં જવાનો પ્લાન કરી રહ્યા છો, તમારી બેગમાં આ 5 વસ્તુ પેક કરી લો
મહા કુંભ મેળામાં જઈ રહ્યા છો તો ભીડભાડવાળા વાતાવરણમાં તમારી બેગનું ખાસ ધ્યાન રાખો, અને કેટલીક 5 વસ્તુઓ રાખો, જે આખા મેળા દરમિયાન ઉપયોગી થશે.જો તમે પણ આ મહાકુંભ મેળામાં જવાનો પ્લાન કરી રહ્યા છો. તો તમને મહત્વની ટિપ્સ જણાવીશું.
ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરામાં કુંભ મેળાનું મહત્વ ઘણું ઊંડું છે. તે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને વિશાળ ધાર્મિક પ્રસંગોમાં એક છે. કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે એકવાર કરવામાં આવે છે.કુંભ મેળાના વધુ સમાચાર જોવા માટે અહિ ક્લિક કરો