Android Phone: તમારો ફોન ચોરાઈ જવાનો ભય હોય છે? તો Googleની શરણે જાવ, આ સિક્યોરિટી કરશે મદદ
Google Theft Protection : સ્માર્ટફોન ચોરી થવાનો ભય હંમેશા રહે છે. તમે ગૂગલ થેફ્ટ પ્રોટેક્શન ફીચર્સ વડે તમારા ફોનને સુરક્ષિત રાખી શકો છો. આ સુવિધાઓ તમારા ફોનને લોક કરવા ટ્રેક કરવા અને ડેટા ડિલીટ કરવા જેવી સુરક્ષા સેવાઓ પૂરી પાડે છે. તમારા ફોનને સુરક્ષિત રાખવા માટે આ સુવિધાઓને કેવી રીતે એક્ટિવ કરવી તે અહીં જાણો.
ટેકનોલોજીના વધુ ન્યૂઝ વાંચવા માટે અહી ક્લિક કરો.
Most Read Stories