વિનોદ કાંબલીની પત્નીએ મોટો ખુલાસો કર્યો, સચિને બાળકો માટે જે ફી મોકલી હતી તે મે પરત કરી હતી
પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીની પત્ની એન્ડ્રીયાએ તેમની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી ઘણી મહત્વની બાબતોનો ખુલાસો કર્યો છે. તેણે સચિન તેંડુલકરના વર્તન વિશે પણ વાત કરી છે. તો ચાલો જાણીએ તેમણે શું ખુલાસો કર્યો છે.
વિનોદ કાંબલી ભારતીય ક્રિકેટમાં એક એવું નામ છે જે હંમેશા ચર્ચામાં રહ્યું છે. ક્યારેક ક્રિકેટમાં રેકોર્ડ માટે ક્યારેક ફિલ્મો અને રાજકારણમાં એન્ટ્રીના કારણે ચર્ચમાં રહ્યો છે. ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરનો બાળપણનો મિત્ર છે. વિનોદ કાંબલીની પર્સનલ લાઈફ વિશે વધુ માહિતી મેળવવા અહિ ક્લિક કરો
Most Read Stories