USAના કેલિફોર્નિયામાં 56000 એકર જમીન આગથી ખાક, સ્થિતિની જાણ કરવા વેબસાઈટ લોંચ કરવી પડી
અમેરિકાના કેલિફોર્નિયામાં લાગેલી આગ 5 દિવસ પછી પણ ઓલવાઈ નથી. કેનેડા પછી હવે મેક્સિકો પણ આ ભયાનક આગ ઓલવવા માટે અમેરિકાની મદદે આવ્યું છે. આ આગમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે અને 56 હજાર એકર જમીન બળીને ખાખ થઈ ગઈ છે. જ્યારે અમેરિકાને આશરે 50 અબજ ડોલરનું નુકસાન થયું છે.
Most Read Stories