13 જાન્યુઆરી 2025

IPL ઈતિહાસમાં  સૌથી વધુ કેપ્ટન  બદલનાર ટીમો

પંજાબ કિંગ્સે  ટીમના નવા કેપ્ટનના  નામની જાહેરાત કરી

Pic Credit - PTI/Instagram/Getty

પંજાબ કિંગ્સે  શ્રેયસ અય્યરને કેપ્ટનશિપની જવાબદારી સોંપી

Pic Credit - PTI/Instagram/Getty

શ્રેયસ અય્યર  પંજાબ કિંગ્સનો  17મો કેપ્ટન બન્યો

Pic Credit - PTI/Instagram/Getty

પંજાબ કિંગ્સે  IPLના ઈતિહાસમાં  સૌથી વધુ કેપ્ટન બદલ્યા છે

Pic Credit - PTI/Instagram/Getty

કેપ્ટન બદલવા મામલે  દિલ્હી કેપિટલ્સ બીજા સ્થાને DCએ અત્યાર સુધીમાં  13 વખત કેપ્ટન બદલ્યા  IPL 2025માં પણ નવો કેપ્ટન પસંદ કરશે

Pic Credit - PTI/Instagram/Getty

સનરાઈઝર્સ હૈદરાબાદ પણ કેપ્ટન બદલવાના મામલે પાછળ નથી. SRHએ અત્યાર સુધીમાં 10 વખત  કેપ્ટન બદલ્યા છે

Pic Credit - PTI/Instagram/Getty

આ યાદીમાં મુંબઈ ઈન્ડિયન્સનું નામ પણ સામેલ છે.  MIએ અત્યાર સુધીમાં  9 કેપ્ટન બદલ્યા છે

Pic Credit - PTI/Instagram/Getty

કોલકાતા નાઈટ રાઈડર્સે પણ 7 વખત કેપ્ટન બદલ્યા છે.  આ વખતે પણ તેઓ નવા કેપ્ટનના નામની જાહેરાત કરશે

Pic Credit - PTI/Instagram/Getty