અકસ્માત સમયે માનવતા દર્શાવનારને અપાતો પ્રોત્સાહન પુરસ્કાર પાંચ ગણો વધારાયો
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ માર્ગ અકસ્માત દરમિયાન અસરગ્રસ્તોને મદદ કરવા માટે આપવામાં આવતી પ્રોત્સાહન પુરસ્કારની રકમ વધારવાની વાત કરી છે. રોડ સેફ્ટી કેમ્પેન 2025 ના એક ઇન્ટરવ્યુ દરમિયાન નીતિન ગડકરીએ કહ્યું કે, સરકાર હવે આ રકમ પાંચ ગણી વધારીને આપશે.
Most Read Stories