Upcoming IPO: તૈયાર રહેજો ! આ અઠવાડિયે આવી રહ્યા છે 5 નવા IPO ! જાણો પ્રાઇસ બેન્ડ અને અન્ય વિગતો
Upcoming IPO List: પ્રાથમિક બજારમાં 5 નવા IPO સબસ્ક્રિપ્શન માટે ખુલશે, જેમાં SME સેગમેન્ટના 4 IPOનો સમાવેશ થાય છે. આ નવા IPO ઉપરાંત, આ અઠવાડિયે 8 IPOનું લિસ્ટિંગ પણ થશે
દર અઠવાડિયે નવા IPO જાહેર થાય છે. મોટાભાગના ગુજરાતીઓ આઈપીઓમાં ઘણું રોકાણ કરે છે, ત્યારે આઈપીઓને લગતી તમામ માહિતી તમે અમારી વેબસાઈટ પરથી મેળવી શકો છો તે જોવા માટે અહીં ક્લિક કરો