Stock Market : ગુજરાતી કંપનીનો શેરબજારમાં દબદબો, 21 ટકા વધ્યો ભાવ, જાણો કંપની વિશે

છેલ્લા કેટલાક વર્ષોમાં ગણેશ હાઉસિંગ કોર્પોરેશનના શેરે રોકાણકારોને ખૂબ સારું વળતર આપ્યું છે. છેલ્લા કેટલાય સમયથી રોકાણકરોનો ભરોશો આ શેર પર વધ્યો છે.

| Updated on: Jan 12, 2025 | 2:45 PM
ચાર વર્ષ પહેલાં 8 જાન્યુઆરી, 2021 ના ​​રોજ, ગણેશ હાઉસિંગ કોર્પોરેશનનો શેર રૂપિયા 35.20 પર બંધ થયો હતો

1 / 6
હાલમાં, એટલે કે 10 જાન્યુઆરી, 2025 ના રોજ, ગણેશ હાઉસિંગ કોર્પોરેશનના શેરનો ભાવ રૂપિયા 1,240 પર પહોંચી ગયો છે. આનો અર્થ એ થયો કે ગણેશ હાઉસિંગ કોર્પોરેશને 4 વર્ષમાં રોકાણકારોને 3,422.72 ટકા વળતર આપ્યું છે.

2 / 6
જો કોઈએ 4 વર્ષ પહેલાં 35.20 રૂપિયાના દરે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો તેને કંપનીના 2,841 શેર મળ્યા હોત.

3 / 6
હવે જ્યારે કંપનીના શેરનો ભાવ 1,240 રૂપિયા પર પહોંચી ગયો છે, ત્યારે 2,841 શેરનું મૂલ્ય 35,22,840 રૂપિયા થશે. આનો અર્થ એ થયો કે કંપનીએ આ ચાર વર્ષમાં રોકાણકારોને પૈસા કમાવવામાં કોઈ કસર છોડી નથી.

4 / 6
જો શુક્રવારની વાત કરીએ તો ગણેશ હાઉસિંગ કોર્પોરેશનના શેરમાં 5.71 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 6 મહિનામાં આ શેર 21 ટકા વધ્યો છે. નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.

5 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.

6 / 6

શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરની સાથે સાથે બોન્ડ્સ, ડેરિવેટિવ્ઝ, ફોરેન કરન્સી વગેરેનો પણ સ્ટોક માર્કેટમાં વેપાર થાય છે. શેરબજારને લગતા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">