રમ વિશે કરવામાં આવતા દાવા કેટલા સાચા, ખરેખર શિયાળામાં હોય છે ફાયદાકારક?
ઠંડીનો ચમકારો શરુ થઈ ચૂક્યો છે અને ઠંડીમાં પાડોશી રાજ્યમાં પ્રવાસ કરનારાઓની સંખ્યામાં પણ વધારે રહેતી હોય છે. ખાસ કરીને દીવ, દમણ અને હિલ સ્ટેશન માઉન્ટ આબુ સહિત ઉદયપુરમાં હરવા ફરવા જનારાઓનો ધસારો વધારે રહેતો હોય છે. આ પ્રવાસીઓમાં મોટી સંખ્યા આલ્કોહોલની પાર્ટી મનાવનારાઓની વધારે હોય છે. શિયાળામાં રમનો ઉપયોગ કરનારાઓમાં તેને પીવાને લઈ અલગ અલગ માન્યતા હોય છે. સવાલ એ થતો હોય છે કે વાત કેટલી સાચી.
Most Read Stories