Paytmને થયો 930 કરોડનો નફો, તો પછી શેર કેમ 8% ઘટ્યા? જાણો..

Paytm Q2 Result: સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પેટીએમને નફો થયો છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામોમાં એવું કહેવામાં આવ્યું છે કે જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન 930 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે. આમ છતાં કંપનીના શેરમાં 8 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.

| Updated on: Oct 22, 2024 | 3:17 PM
Paytm Q2 Result: Paytm ની પેરન્ટ કંપની One 97 Communications એ મંગળવારે તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા. કંપનીએ લિસ્ટિંગ પછી પ્રથમ વખત કોઈપણ ક્વાર્ટરમાં નફો મેળવ્યો છે. Paytm દ્વારા બહાર પાડવામાં આવેલા પરિણામો અનુસાર, Paytm એ જુલાઈથી સપ્ટેમ્બર 2024 દરમિયાન કુલ રૂ. 930 કરોડનો નફો કર્યો છે. કંપનીના નફા પાછળનું મુખ્ય કારણ એન્ટરટેઈનમેન્ટ ટિકિટ બિઝનેસનું વેચાણ છે. જેને Zomatoએ ખરીદ્યો છે. પેટીએમને આ બિઝનેસ વેચ્યા બાદ 1345 કરોડ રૂપિયા મળ્યા છે. તમને જણાવી દઈએ કે, આ ત્રિમાસિક પરિણામો બાદ Paytmના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

1 / 5
રોકાણકારો ત્રિમાસિક પરિણામોથી ખુશ જણાતા નથી- રોકાણકારો Paytmના બીજા ક્વાર્ટરના પ્રદર્શનથી ખુશ દેખાતા નથી. સોમવારે BSEમાં કંપનીના શેર રૂ.725.85ના સ્તરે બંધ થયા હતા. આજે કંપનીના શેર રૂ.728ના ઉછાળા સાથે ખુલ્યા હતા. પરંતુ આ પછી કંપનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. એક સમયે આ શેર બીએસઈમાં 8 ટકાથી વધુ ઘટીને રૂ. 669.65ના સ્તરે પહોંચી ગયો હતો. દિવસના 12.30 મિનિટે કંપનીના શેરના ભાવમાં રિકવરી જોવા મળી હતી.

2 / 5
વાર્ષિક ધોરણે આવકમાં ઘટાડો- Paytm દ્વારા એક્સચેન્જને આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં કુલ આવક 1660 કરોડ રૂપિયા રહી છે. જેમાં વાર્ષિક ધોરણે 34 ટકાનો ઘટાડો થયો છે. એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 2519 હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીના ગ્રોસ મર્ચેન્ડાઇઝ વેલ્યુ (GMV)માં 5 ટકાનો વધારો થયો હતો. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તહેવારોની સિઝન દરમિયાન કંપનીના જીએમપીમાં વધારો થતો રહેશે.

3 / 5
જૂન ક્વાર્ટરની સરખામણીમાં કંપનીની કામગીરીમાં સુધારો થયો છે- Paytm એ એક્સચેન્જને આપેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, “નેટ પેમેન્ટ માર્જિન ક્વાર્ટર-ઓન-ક્વાર્ટરના આધારે 21 ટકા વધ્યું છે. જૂન ક્વાર્ટરની સરખામણીમાં કંપનીની નાણાકીય સેવાઓની આવકમાં 34 ટકાનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે, પ્રથમ ક્વાર્ટરની સરખામણીએ વર્તમાન ક્વાર્ટરમાં કંપનીની આવકમાં 11 ટકાનો વધારો થયો છે.

4 / 5
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">