Govt Job : કઈ સરકારી નોકરીમાં મળે છે સૌથી વધુ પગાર, આ છે ટોપ 5 સૌથી વધુ પગારવાળી સરકારી નોકરી

Highest Paying Salary Job : જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો, તો ચોક્કસથી જાણી લો ટોપ સરકારી નોકરીઓ વિશે. તમે અહીં ટોપ 5 સૌથી વધુ પગારવાળી સરકારી નોકરીઓની યાદી જોઈ શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2023 | 4:08 PM
Top 5 Highest Paying Salary Job : ભારતના મોટાભાગના યુવાનો સરકારી નોકરીનું સ્વપ્ન જુએ છે. જો તમે પણ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો, તો તમારે દેશની ટોપ સરકારી નોકરીઓ વિશે જાણવું જોઈએ. અહીં દેશની ટોપ 5 સૌથી વધુ પગારવાળી નોકરીઓ જણાવવામાં આવી રહી છે.

1 / 6
IAS- ભારતમાં IAS અધિકારીને સૌથી વધુ પગાર મળે છે. આમાં પસંદ કરાયેલા ઉમેદવારોનો મૂળ પગાર શરૂઆતમાં રૂપિયા 56,100 છે. આ સાથે અન્ય સરકારી ભથ્થાનો લાભ પણ મળે છે. આ પોસ્ટ પર મહત્તમ પગાર 2,50,000 રૂપિયા સુધી છે. આ જ કારણ છે કે UPSC સિવિલ સર્વિસ પરીક્ષાને દેશની સૌથી અઘરી પરીક્ષા કહેવામાં આવે છે.

2 / 6
IFS- ભારતીય વિદેશ સેવા એટલે કે IFS માટે પસંદ કરાયેલા ઉમેદવારોનો પગાર પણ IAS અધિકારી જેટલો જ છે. આમાં પણ પ્રારંભિક બેઝિક સેલેરી 56,100 રૂપિયા છે. આમાં મુસાફરી, આરોગ્ય, રહેઠાણ સહિત અનેક ભથ્થાં મળે છે. આ નોકરી આંતરરાષ્ટ્રીય બાબતોમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાનું છે.

3 / 6
IPS- UPSC સિવિલ સર્વિસ પરીક્ષા પછી પસંદગી પામેલા ઉમેદવારોને IPS ઓફિસર તરીકે પસંદ કરવામાં આવે છે. IPS અધિકારીનો મૂળ પગાર રૂપિયા 56,100 થી શરૂ થાય છે. આમાં 8 વર્ષના અનુભવ સાથે દર મહિને 1,31,000 રૂપિયા સુધીનો પગાર છે.

4 / 6
RBI ગ્રેડ B- ભારતીય રિઝર્વ બેંકમાં ગ્રેડ Bની નોકરી પણ સૌથી વધુ પગાર ધરાવતી નોકરી છે. આમાં પ્રારંભિક પગાર 67000 રૂપિયા છે. આ સાથે અન્ય સરકારી ભથ્થાનો લાભ પણ મળે છે. આ પોસ્ટ પર પસંદગી પામેલા ઉમેદવારો આગળ જઈને દેશના મુખ્ય આર્થિક સલાહકાર બની શકે છે.

5 / 6
Judge- ભારતમાં ન્યાયાધીશ બનવા માટે જેટલી જવાબદારી હોય છે, તેટલો જ તેનો પગાર વધુ સુંદર હોય છે. હાઈકોર્ટના જજને દર મહિને 2,25,000 રૂપિયાનો પગાર મળે છે. જ્યારે સુપ્રીમ કોર્ટના જજનો પગાર 2.50 લાખ રૂપિયા છે. આ સાથે અન્ય સરકારી ભથ્થાનો લાભ પણ મળે છે.

6 / 6
Follow Us:
બનાસકાંઠાનું વિભાજન: જન આક્રોશ સામે સમર્થનની મહારેલી

કચ્છ- સુરતમાં શાળાના ટોર્ચરથી વિદ્યાર્થિનીઓના આપઘાતનો ખૂલાસો- Video

થાનની આ રાસમંડળી દિલ્હીમાં 26મીની પરેડમાં ઝાલાવાડી રાસની કરશે જમાવટ

ગુજરાતમાં સસ્તુ થયુ અમૂલ દૂધ, ભાવ વધ્યા નહીં પરંતુ ઘટ્યા

ભીમાસરમાં વિદ્યાર્થિનીએઆચાર્યના માનસિક ત્રાસથી જીવન ટૂંકાવ્યાનો આક્ષેપ

સુરતમાં વિદ્યાર્થિનીનાં આપઘાતનો કેસ તપાસ રિપોર્ટમાં ઘટસ્ફોટ

Gir Somnath : બેડિયા ગામના સરપંચે PGVCL કચેરીમાં મચાવ્યો હંગામો

વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ખંભાતમાં ATSના દરોડા, 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ ઝડપાયું

આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત

g clip-path="url(#clip0_868_265)">