કોણ છે વિધિ સંઘવી ? 4.35 લાખ કરોડ રૂપિયાની ચલાવે છે કંપની, મુકેશ અંબાણી સાથે છે ખાસ કનેક્શન
હાલમાં વિધિ કંપનીમાં વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરે છે. તેમના નેતૃત્વ અને વ્યૂહાત્મક નિર્ણયોએ કંપનીની કામગીરી અને વૃદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આજે સન ફાર્મા 100 થી વધુ દેશોમાં તેની હાજરી ધરાવે છે.
Most Read Stories