Twitter Logo History : કેવી રીતે ડિઝાઈન થયો હતો Twitterનો ચકલીનો લોગો, ક્યારે-ક્યારે થયા ફેરફારો, એમાં રહેલું પક્ષીનું શું છે નામ ?

ટ્વિટર(Twitter)ની સફળતામાં ક્યાંકને ક્યાંક આ વાદળી પક્ષીનો લોગો પણ ચોક્કસ જોવા મળે છે. એ અલગ વાત છે કે જ્યારે ટ્વિટર શરૂ થયું, ત્યારે આ પક્ષી તેનો ભાગ નહોતું. હવે જ્યારે Twitterના નવા માલીક એલોન મસ્ક છે ત્યારે ફરી એક વાર લોગો બદલાયો છે, આવો જાણીએ ટ્વીટરના લોગો અંગે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2023 | 11:25 AM
ટ્વિટર(Twitter)ની સફળતામાં ક્યાંકને ક્યાંક આ વાદળી પક્ષીનો લોગો પણ ચોક્કસ જોવા મળે છે. એ અલગ વાત છે કે જ્યારે ટ્વિટર શરૂ થયું, ત્યારે આ પક્ષી તેનો ભાગ નહોતું.અને હવે જ્યારે Twitterના નવા માલીક એલોન મસ્ક છે ત્યારે ફરી એક વાર લોગો બદલાયો છે, આવો જાણીએ ટ્વીટરના લોગો વીશે.

1 / 5
આ સ્ટાર્ટઅપમાં રોકાણકારોને જોડવા માટે, જ્યારે તેઓએ લોગો બનાવ્યો, ત્યારે અંગ્રેજીમાં નાના અક્ષરોમાં twttr લખેલું હતું અને તેના અંતે પક્ષીની ચાંચ નીકળેલી હતી. જેમ તમે ચિત્રમાં જોઈ શકો છો. તેના સહ-સ્થાપક બિઝ સ્ટોન રોકાણ કરવા માટે સંમત થયા, પરંતુ તેમને આ લોગો અને લીલો રંગ પસંદ ન આવ્યો. 2006 માં જ્યારે Twitter લોન્ચ કરવામાં આવ્યું હતું, ત્યારે તેનો લોગો twitter તરીકે નાના અક્ષરોમાં ડિઝાઇન કરવામાં આવ્યો હતો, જે લિન્ડા કેવિને માત્ર 1 દિવસમાં ડિઝાઇન કર્યો હતો.

2 / 5
આ લોગો 4 વર્ષ સુધી ચાલ્યો. પછી કંપનીએ વિચાર્યું કે લોગો એવી રીતે બનાવવામાં આવે કે તે લોકોના મનમાં છવાઈ જાય અને તે એક બ્રાન્ડ તરીકે ઉભરી આવે. આ પક્ષી ટ્વિટરના લોગોમાં ઉમેરવામાં આવ્યું હતું. આ પક્ષી હમિંગ બર્ડ જેવું દેખાતું હતું, જે લોગોમાં ટ્વિટરની જમણી બાજુ અને છેલ્લે જોડવામાં આવ્યું હતું. તે વર્ષ 2010 હતું.

3 / 5
થોડા વર્ષો વીત્યા પછી કંપની ઈચ્છતી હતી કે એવો લોગો તૈયાર કરવો જોઈએ, જેને જોઈને લોકો ટ્વિટર વિશે જાણશે. એટલે કે તે પક્ષીનો અર્થ જ ટ્વિટર હોય. આ કામ ડિઝાઇનર માર્ટિન ગ્રેઝરને સોંપવામાં આવ્યું હતું. માર્ટિને પક્ષીના માથાની ટોચ કાઢી, ચાંચને હવામાં થોડી ઉંચી કરી અને તેની પાંખોનો ફેલાવો 4 થી ઘટાડીને 3 કર્યો.

4 / 5
Twitter New facility

Twitter New facility

5 / 5
Follow Us:
ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

રાજ્યનાં ખેડૂતો માથે વધુ એક માવઠાનું સંકટ- અંબાલાલ પટેલ

નામ લીધા વિના ફરી એક જયેશ પટેલે નરેશ પટેલ સામે બોલાવી તડાફડી

પ્રયાગરાજના મહાકુંભમાં ગુજરાતી સાધ્વીનો પટ્ટાભિષેક

Surat : વિદેશની ઘેલછામાં કામરેજના યુવક સાથે 10 લાખની ઠગાઇ

યાધીશ અને પોલીસ કર્મચારીના ઘરને જ તસ્કરોએ બનાવ્યુ નિશાન

ગુજરાતથી કુંભ માટે જનારી પ્રથમ બસનું CMએ કરાવ્યુ પ્રસ્થાન

Morbi : રાજપર રોડ પરના ગોડાઉનમાંથી 17,514 દારૂની બોટલ જપ્ત

જયેશ રાદડિયાએ ફરી એકવાર નામ લીધા વિના નરેશ પટેલને લીધા આડે હાથ- Video

જયેશ રાદડિયાના યજમાન પદે રજવાડી ઠાઠથી યોજાયો સમૂહ લગ્નોત્સવ

g clip-path="url(#clip0_868_265)">