Pic credit - gettyimage

9 January 2025

શું તમારા ઘરના વોશ બેસિનમાં પણ છે નાનું કાણું? જાણો તે કેમ હોય છે  

Pic credit - gettyimage

Pic credit - gettyimage

વોશ બેસિનમાં ઉપરની બાજુએ નાનું કાણું હોય છે, જ્યારે રસોડાના સિંકમાં વધારાનું છિદ્ર હોતું નથી.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

હાથ કે ચહેરો ધોતી વખતે, આપણું ધ્યાન ઘણીવાર વોશ બેસિનમાં આપેલા આ કાણા તરફ જાય છે અને વિચારીએ છીએ કે તે કેમ હોય છે?

Pic credit - gettyimage

Pic credit - gettyimage

તમે જોયું હશે કે જ્યારે વોશ બેસિનમાં પાણી ઓવરફ્લો થાય છે, ત્યારે પાણી જમીન પર પડવાને બદલે આ કાણા માંથી બહાર નીકળી જાય છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આ સાથે જ્યારે બેસિનમાં પાણી નીકળવાના માર્ગમાંથી હવા નથી નીકળી ત્યારે આ કાણામાંથી હવા પાસ થાય છે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

એટલે કે વોશ બેસિનમાં કચરો ફસાઈ જવાથી પાણી ઓવરફ્લો થાય છે અથવા યોગ્ય રીતે બહાર નીકળતું નથી, ત્યારે આ કાણું ઉપયોગી સાબિત થાય છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

પહેલા તો તે પાણીને ધીમે ધીમે બહાર કાઢે છે. તેમજ આ છિદ્રમાંથી હવા પણ પસાર થાય છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

ત્યારે જો તમારા વોશ બેસિનમાં કોઈ વધારાનું કાણું ન હોય, તો જ્યારે પણ પાણી ઓવરફ્લો થશે, ત્યારે સિંકમાંથી ગંદુ પાણી નીકળવાનું શરૂ થશે.

Pic credit - gettyimage