તમારી ગાડી કે બાઈક પર ભગવાનનું નામ લખેલું છે? જાણો પ્રેમાનંદ મહારાજે શું કહ્યું

09 Jan 2025

Credit: getty Image

પ્રેમાનંદ મહારાજે સત્સંગ દરમિયાન ગાડી કે બાઈક પર ભગવાનનું નામ લખવું કે નહી તેના પર શું કહ્યું?

સવાલ

પ્રેમાનંદે કહ્યું કે આ નિષેધ છે. ગાડીમાં ભગવાનનું નામ ન લખવું જોઈએ. એ પછી રામનું હોય કે રાધાજીનું

ના લખવું જોઈએ

તેમણે કહ્યું કે, માનો તમે રામ, રાધાજી કે ક્રિષ્ના નામ લખ્યું છે. તેની પર પાણી પડ્યું અને પાણી પગ પર આવી ગયું. આવું ન થવું જોઈએ.

પાણી પગમાં આવે છે

તેમણે કહ્યું કે, તમે ભગવાનની છબી કે મૂર્તિ ગાડીની અંદર રાખી શકો છો. તેનાથી કોઈ પ્રોબ્લેમ નથી.

કોઈ મુશ્કેલી નથી

તેમણે એમ પણ કહ્યું કે, ભગવાનનું નામ લખવું તે મંગળ કાર્ય છે, પરંતુ ભગવાનનું નામ ગાડી કે અન્ય વાહનમાં ન લખવું.

ભગવાનનું નામ

 મહારાજે કહ્યું કે, માની લો હરિનું નામ પાછળ લખ્યું અને પગ ફેરવી ને તમે બેસો છો. તો આવું ન કરો.

આવું ન કરો

આપણે નામની કદર કરતા શીખવું જોઈએ. એવી કોઈ જગ્યા નથી કે જ્યા ભગવાનનો કણ કણમાં વાસ ન હોય

કણ કણમાં ભગવાન

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો