કેનેડામાં સરળતાથી મળશે PR, આ નોકરી કરવાથી વધી જશે Permanent Resident મળવાનો ચાન્સ, જુઓ List
કેનેડામાં PR મેળવવું એ ઘણા ભારતીયોનું સ્વપ્ન છે. કેનેડામાં PR મેળવ્યા પછી, અહીં રહેવું અને નોકરી મેળવવી ખૂબ જ સરળ બની જાય છે. PRને કારણે, કેનેડા જવા માટે વિઝાની જરૂર નથી. આ જ કારણ છે કે ભારતીયો દર વર્ષે PR માટે અરજી કરે છે.
કેનેડા એક વિકસિત દેશ છે અને તેના કાયદા અને સારા શિક્ષણને કારણે ઘણા લોકો અહીં આવવાનું પસંદ કરે છે. કેનેડાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
Most Read Stories