કોણ છે દેવજીત સૈકિયા, જે આજે BCCI ના નવા સેક્રેટરી બનશે?
Devajit Saikia : જય શાહ ડિસેમ્બર 2024માં આઈસીસી ચેરમેન બન્યા બાદ BCCIનું સચિવ પદ ખાલી છે. આ દરમિયાન બોર્ડના જોઈન્ટ સેક્રેટરી દેવજીત સૈકિયા વચગાળાના સચિવની ભૂમિકા ભજવી રહ્યા હતા. જે બાદ તેમણે ચૂંટણીમાં પોતાનું ઉમેદવારીપત્ર પણ ભર્યું અને અહીં તેઓ બિનહરીફ ચૂંટાઈ આવવાના છે.
ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. જે પાંચ દિવસ સુધી ચાલે છે. ક્રિકેટને લગતા તમામ મોટા સમચાર વાંચવા માટે અહિ ક્લિક કરો
Most Read Stories