11 જાન્યુઆરી 2025

55 દિવસમાં  1,20,000 કરોડ  રૂપિયાની કમાણી

કુંભ મેળામાં IPL કરતા  10 ગણી વધારે  થાય છે કમાણી

Pic Credit - PTI/Instagram/Getty

IPLને વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે, દેશ-વિદેશના સ્ટાર ક્રિકેટરો રમે છે

Pic Credit - PTI/Instagram/Getty

IPLમાં ક્રિકેટરો કરોડોની કમાણી કરે છે, IPL વિશ્વની સૌથી વધુ આવક પેદા કરતી ક્રિકેટ લીગ છે

Pic Credit - PTI/Instagram/Getty

 IPL 2023ની મેચો 52 દિવસ સુધી ચાલી હતી અને લીગમાંથી 12,000 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી

Pic Credit - PTI/Instagram/Getty

પરંતુ કમાણીના મામલે IPL કુંભ મેળા કરતા પાછળ છે,  કુંભ મેળામાં કમાણી  IPL કરતા 10 ગણી વધારે છે

Pic Credit - PTI/Instagram/Getty

 2019માં પ્રયાગરાજમાં  કુંભ મેળો યોજાયો હતો,  જે 55 દિવસ  ચાલ્યો હતો. આમાંથી 1,20,000 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી

Pic Credit - PTI/Instagram/Getty

કુંભ મેળો દેશના સૌથી મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને ધાર્મિક મેળાઓમાંથી એક છે આ વખતે મહાકુંભ યુપીના પ્રયાગરાજમાં પોષ પૂર્ણિમા એટલે કે 13 જાન્યુઆરી 2025થી શરૂ થશે

Pic Credit - PTI/Instagram/Getty

મહાકુંભમાં ભારત અને વિદેશમાંથી 40 કરોડ ભક્તો આવવાની આશા છે  આ વખતે અંદાજે  2 લાખ કરોડ રૂપિયાની આસપાસ કમાણી થશે

Pic Credit - PTI/Instagram/Getty