ઓસ્ટ્રેલિયામાં ફ્લોપ રહેલા ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ ભારત પરત ફરતા જ ફટકારી આક્રમક સદી
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી પરત ફરી છે. એક ખેલાડી જે આ પ્રવાસમાં ટીમનો ભાગ હતો, તેણે ભારત પરત ફરતાની સાથે જ વિજય હજારે ટ્રોફીમાં ભાગ લીધો અને પહેલી જ મેચમાં સદી ફટકારી. આ દરમિયાન તેણે 15 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.
ભારતમાં યોજાતી તમામ ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ સહિત ક્રિકેટને લગતા તમામ ન્યૂઝ વાંચવા ક્લિક કરો
Most Read Stories