Vastu shastra : ઘરની દક્ષિણ દિશામાં રાખેલી આ 5 વસ્તુઓ તમને થોડા દિવસોમાં બનાવી દેશે કંગાળ !
વાસ્તુશાસ્ત્ર અનુસાર, દક્ષિણ દિશા યમ અને પૂર્વજોની દિશા છે અને આ દિશામાં કેટલીક વસ્તુઓ રાખવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, ચાલો તમને વાસ્તુ અનુસાર જણાવીએ કે દક્ષિણ દિશામાં શું ન રાખવું જોઈએ અને તમે કઈ વસ્તુઓ રાખી શકો છો.
વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુની આવી અન્ય સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો..
Most Read Stories