સ્વપ્ન સંકેત : શું તમને ઊંઘમાં વરસાદ કે પથારી દેખાયા છે? જાણો તે વસ્તુઓ ભવિષ્યના શું આપે છે સંકેત

Svapna sanket : રાત્રે સુતી વખતે સપના આવવા સ્વાભાવિક છે. દરેક સપનાને પોતાનું શુભ-અશુભ ફળ પણ છે. તો આજે તમને માહિતી આપશું કે કેવા સપનાનું ફળ કેવું મળશે.

| Updated on: Jan 12, 2025 | 7:38 AM
બટન : કોઈ પણ વસત્રમાં બટન લગાવવું એ કોઈ સંકટ આવવાના એંધાણ આપે છે. કોઈને કોઈ મુસીબત કે દુ:ખ આવશે તેવા સંકેતો છે.

1 / 6
વરસાદ : વરસાદમાં ભીંજાતા જોવું તે સપનું શુભ ફળ આપે છે. આ બિમારીથી મુક્તિ અને મુશ્કેલી સામે રક્ષા કરશે તેવું સૂચન કરે છે.

2 / 6
જાન : કોઈની જાનમાં જવું તે અશુભ સમાચાર મળવાના સંકેત આપે છે. કોઈ પરિવારના સભ્યોનો વિયોગ સહન કરવો પડશે તેવા એંધાણ આપે છે.

3 / 6
બેન્ડ વાજા : કોઈ વાંજુ વગાડવું કે તેવું જોવું તે કોઈ દુ:ખભરી સ્થિતિનો સામનો કરવો પડશે તેવા સંકેત આપે છે.

4 / 6
પથારી : પથારીમાં પોતાને જોવું તે રોગમાંથી મુક્ત થવાના સંકેત છે. પથારી સંકેલતા જોવું તે સફળતાના શિખરો પાર કરશો તેવું દર્શાવે છે અને પથારી પાથરવી તે અસ્વસ્થ રહેવાના સંકેતો આપે છે.

5 / 6
ઝઝુમવું : આગ કે કોઈ અન્ય પ્રકારની વસ્તુઓ સામે ઝઝુમવું એ કોઈ મુશ્કેલીમાંથી મુક્ત થવાના એંધાણ આપે છે. પરેશાની અને માનસિક ચિંતાઓ સમાપ્ત થઈ જશે. કાર્યમાં સફળતા પણ મળશે તેવું દર્શાવે છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV 9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">