Pic credit - gettyimage

12 January 2025

ફ્રી..ફ્રી..ફ્રી ! Jio 2 વર્ષ માટે મફત આપી રહ્યું આ સેવા  

Pic credit - gettyimage

Pic credit - gettyimage

રિલાયન્સ જિયોએ JioFiber અને AirFiber વપરાશકર્તાઓ માટે એક નવી ઓફર રજૂ કરી છે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

કંપનીએ યુઝર્સને Jio ઑફરનો લાભ આપવા માટે YouTube સાથે હાથ મિલાવ્યા છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

જિયો ઓફરના લાભો AirFiber અને JioFiberના પસંદગીના પ્લાન સાથે ઉપલબ્ધ થશે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

888 રુપિયા, 1499 રુપિયા, 1199 રુપિયા, 3499 રુપિયા અને 2499 રુપિયાના બ્રોડબેન્ડ પ્લાન્સ સાથે આ ફોઅરનો લાભ આપી રહ્યું છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

JioFiber અને AirFiber વપરાશકર્તાઓને બે વર્ષ માટે યુટ્યુબનું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન એકદમ મફતમાં આપી રહ્યું છે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

મતલબ કે, જો તમે Jio Air Fiber અથવા Jio Fiber યુઝર છો, તો હવે તમે આખા 24 મહિના સુધી YouTubeની સબ્સ્ક્રિપ્શન મળી જશે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

તમને જણાવી દઈએ કે ભારતમાં YouTube Premiumની શરૂઆતની કિંમત 149 રૂપિયાથી થાય છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

ત્યારે JIOઆ યુટ્યુબનુ સબસ્ક્રિપ્શન ફ્રીમાં આપી રહ્યું છે આથી તમે કોઈ પણ જાતની એડ વગર  YouTube પર વીડિયો જોઈ શકો છો 

Pic credit - gettyimage