HDFC બેંકે FD ના વ્યાજ દરમાં કર્યો ફેરફાર, જાણો અન્ય બેંક કેટલું આપે છે વ્યાજ, થશે સારી કમાણી
HDFC બેંક મુદતના આધારે 3 કરોડથી 5 કરોડ રૂપિયા સુધીની થાપણો પર સામાન્ય લોકોને 7.40 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.9 ટકા સુધી વ્યાજ ચૂકવશે. ચાલો તમને એ પણ જણાવીએ કે HDFC બેંકે કયા પ્રકારની જાહેરાત કરી છે.
આજના યુગમાં ડીજીટલ બેંકીંગના આગમન બાદ બેંકીંગનું કામ ઘણું સરળ બની ગયું છે. આવી સુવિધાઓ વિશે જાણવા બેંકીંગ તેમજ વ્યાજદરોના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
Most Read Stories