Price Increase: 3600% વધ્યો અનિલ અંબાણીની કંપનીનો આ શેર, 9 રૂપિયાથી પહોંચ્યો 340 રૂપિયાને પાર
અનિલ અંબાણીનો આ શેર 7%થી વધુના ઉછાળા સાથે 345.40 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા સાડા ચાર વર્ષમાં આ શેરમાં 3600 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. 30 સપ્ટેમ્બર 2024ના રોજ કંપનીના શેર 345.40 રૂપિયા પર પહોંચી ગયા છે. તે જ સમયે, છેલ્લા 4 વર્ષમાં, કંપનીના શેરમાં 1400% થી વધુનો વધારો જોવા મળ્યો છે.
Most Read Stories