Experts Say Buy : 800 રૂપિયા સુધી જઈ શકે છે આ શેર, 3 વખત આપ્યા છે બોનસ શેર, સ્ટોક પણ થયા છે સ્પ્લિટ
આ શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી શકે છે. કંપનીના શેર 800 રૂપિયા સુધી જઈ શકે છે. એક્સપર્ટ સિટીએ શેર ખરીદવાની સલાહ આપી છે. કંપનીએ જૂન 2023માં રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા શેરને રૂ. 5ની ફેસ વેલ્યુવાળા શેરમાં વિભાજિત કર્યા હતા. કંપનીનું માર્કેટ કેપ 1,88,082 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.
Most Read Stories