Multibagger Stocks : શેર છે કે કુબેરનો ખજાનો? કંપનીના સ્ટોકે 1 લાખ રૂપિયાના બનાવ્યા 1.68 કરોડ, જાણો
શેરબજાર ખૂબ જ જોખમી રોકાણ વિકલ્પ માનવામાં આવે છે. અહીં ઘણી અસ્થિરતા છે. પરંતુ શેરબજારમાં એવા ઘણા શેરો છે જેણે તેમના રોકાણકારોને અનેક ગણું વળતર આપ્યું છે. માર્કેટમાં ઘણા શેરોએ 100 ગણું કે તેથી વધુ વળતર આપ્યું છે. આ કંપનીના શેરે તેના રોકાણકારોને 15,700 ટકાનું જંગી વળતર આપ્યું છે.
Most Read Stories