20 જાન્યુઆરી 2025

ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટ ટીમની બહાર

થોડા દિવસોના વિરામ બાદ ભારતીય ક્રિકેટ ટીમ ફરી એકવાર મેદાનમાં ઉતરશે

Pic Credit - PTI/Instagram/Getty

T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો સામનો ઈંગ્લેન્ડ સામે થશે

Pic Credit - PTI/Instagram/Getty

આ સિરીઝ પહેલા જ  બે સ્ટાર ખેલાડીઓ  ટીમમાંથી બહાર થઈ ગયા

Pic Credit - PTI/Instagram/Getty

અમે વાત કરી રહ્યા છીએ કેએલ રાહુલ અને સંજુ સેમસન વિશે, જેઓ 23 જાન્યુઆરીથી શરૂ થનારી મેચમાં નહીં રમે 

Pic Credit - PTI/Instagram/Getty

કેએલ રાહુલ-સંજુ સેમસન  બંને રણજી ટ્રોફીની મેચમાં રમી શકશે નહીં.

Pic Credit - PTI/Instagram/Getty

23 જાન્યુઆરીથી રણજી ટ્રોફીનો ગ્રુપ સ્ટેજ ફરી શરૂ થશે જેમાં  રોહિત શર્મા, રિષભ પંત જેવા સ્ટાર્સ પણ રમશે

Pic Credit - PTI/Instagram/Getty

સંજુ T20 સિરીઝમાં  ટીમ ઈન્ડિયાનો ભાગ છે,  જેથી તેને કેરળની ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી

Pic Credit - PTI/Instagram/Getty

કેએલ રાહુલ કોણીની ઈજાથી પીડિત છે, જેના કારણે તેણે આ મેચમાંથી પોતાનું નામ  પાછું ખેંચી લીધું છે

Pic Credit - PTI/Instagram/Getty