સવારે ઉઠ્યા બાદ કરો આ 5 કામ, પેટ થશે બરાબર સાફ

11 જાન્યુઆરી, 2025

ખોટી આદતોને કારણે ઘણા લોકો ગેસની સમસ્યાથી પીડાય છે અને તેમનું પેટ સાફ નથી રહેતું.

સવારે ઉઠીને જો તમારું પેટ સાફ ન હોય તો આ પાંચ કામ કરો

સવારે ઉઠ્યા પછી ગરમ પાણી પીવાથી પાચનતંત્ર સતર્ક રહે છે અને ગેસ બહાર નીકળે છે.

 જો તમને કબજિયાત કે ગેસ હોય તો આદુનું પાણી પીવાથી પણ રાહત મળે છે.

તજમાં બળતરા વિરોધી ગુણધર્મો હોવાથી, તેનું પાણી પીવું ફાયદાકારક છે.

સવારે ખાલી પેટે વરિયાળી ચાવવાથી ઠંડક મળે છે. તમે વરિયાળીનું પાણી પણ પી શકો છો.

 ખાલી પેટે લસણની કળી ખાવાથી ગેસથી રાહત મળે છે

યોગાસન અને પ્રાણાયામ પણ ગેસની સમસ્યામાં રાહત આપે છે. પેટ સાફ રહે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી મહીત ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ માટે નિષ્ણાંતોની સલાહ લેવી.