19 January 2025

'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું

Pic credit - gettyimage

આ સુચિત્રા કૃષ્ણમૂર્તિ છે જે એક અભિનેત્રી અને ગાયિકા છે. જેના લગ્ન શેખર કપૂર સાથે થયા હતા, જે તેનાથી 30 વર્ષ મોટા હતા.

Pic credit - gettyimage

પરંતુ થોડા વર્ષો પછી તેમના લગ્ન તૂટી ગયા અને તેણે પ્રીતિ ઝિન્ટા પર દોષનો ટોપલો ઠાલવ્યો છે

Pic credit - gettyimage

સુચિત્રાએ 'બોલિવુડ ઠીકાના' સાથેની વાતચીતમાં પ્રીતિ ઝિન્ટાને પુરુષોને હડપનારી કહી હતી 

Pic credit - gettyimage

વર્ષ 2000 ની આસપાસ, પ્રીતિ ઝિન્ટા અને સુચિત્રા કૃષ્ણમૂર્તિ વચ્ચે મોટો ઝઘડો થયો. બંનેએ ખોટા આરોપો લગાવ્યા અને એકબીજા પર કાદવ ઉછાળ્યો હતો.

Pic credit - gettyimage

જ્યારે સુચિત્રાએ પ્રીતિ ઝિન્ટાને પુરુષો હડપનારી કહી, ત્યારે અભિનેત્રીએ તેને માનસિક રીતે અસ્થિર ગણાવી અને કહ્યું કે તેને ડૉક્ટરની જરૂર છે.

Pic credit - gettyimage

સુચિત્રાએ પછી કહ્યું, 'આ એક મુક્ત દુનિયા છે અને તે જે ઇચ્છે તે કહી શકે છે.' જૂઠાણું ઝડપથી ફેલાય છે, પણ સત્યમાં શક્તિ હોય છે. હું તેને માફ નહીં કરું.

Pic credit - gettyimage

તેણે કહ્યું હતું કે પ્રીતિ ઝિન્ટાના કારણે  પતિ શેખર કપૂર સાથે તેના છૂટાછેડા થયા હતા. જ્યારે પ્રીતિએ કહ્યું કે આ બાબતથી તેને કોઈ લેવાદેવા નથી.

Pic credit - gettyimage