નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE ના માલિક કોણ છે ? શેરબજારમાંથી થતો નફો કોને મળે છે?
નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSE એ ભારતનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ છે, જેની ઓફિસ મુંબઈમાં આવેલી છે. NSE ની સ્થાપના વર્ષ 1992 માં કરવામાં આવી હતી. ટર્નઓવરની દ્રષ્ટિએ તે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ છે. તેના VSAT ટર્મિનલ્સ ભારતના 320 શહેરોમાં ફેલાયેલા છે.
Most Read Stories