ગૌતમ અદાણીએ ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જર માટે આ કંપની સાથે કરી ડીલ, નિષ્ણાંતોએ કહ્યુ- શેરનો ભાવ જશે 110 રૂપિયાને પાર
આજે 8 ફેબ્રુઆરીના રોજ સર્વોટેકના શેરમાં વેચવાલી જોવા મળી હતી. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે શેર 5 ટકાની લોઅર સર્કિટ પર 92.40 રૂપિયાના સ્તરે છે. આજે શેરના ભાવમાં 4.85 રૂપિયાનો ઘટાડો થયો છે. શેર 6 ફેબ્રુઆરીએ 108.70 રૂપિયાની 52 સપ્તાહના હાઈ લેવલ પર પહોંચ્યો હતો.
Most Read Stories