12 January

Photo : Instagram

ગુજરાતના પ્રવાસન વિભાગે 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કર્યું છે

12 January

Photo : Instagram

વીર પહાડિયાએ અમદાવાદના કાઈટ ફેસ્ટિવલની મુલાકાત લીધી

12 January

Photo : Instagram

ફિલ્મ સ્કાય ફોર્સથી  વીર પહાડિયા  બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે

Photo : Instagram

 પરંતુ વીર પહાડિયા કોણ છે, જાણો

Photo : Instagram

વીર પહાડિયા બિઝનેસ ટાયકૂન સંજય પહાડિયા અને સ્મૃતિ સંજય શિંદેના પુત્ર છે

Photo : Instagram

 વીરના નાના સુશીલ કુમાર શિંદે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે

Photo : Instagram

વીર સારા અલી ખાન અને અક્ષય કુમાર સાથે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે

Photo : Instagram

વીર પહાડિયા શિખર પહાડિયાનો મોટો ભાઈ છે

Photo : Instagram

વીર પહાડિયા તેની માતાની જેમ બોલિવુડમાં સક્રિય છે

Photo : Instagram

સ્કાય  ફોર્સ 24 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે