Pic credit - gettyimage

12 January 2025

ભારતનો 1 રુપિયો આ દેશમાં થઈ જાય છે રુ 300ની બરાબર ! જાણો કઈ છે જગ્યા 

Pic credit - gettyimage

Pic credit - gettyimage

જો તમે સસ્તામાં વિદેશ પ્રવાસ કરવા માંગતા હો તો આ જગ્યા  ઘણી સસ્તી છે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

જોકે આ પહેલાથી જ ભારતીયોનું  પ્રિય પર્યટન સ્થળ બની ગયુ છે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

તેમજ અહીં ભારતીય રુપિયાનુ મૂલ્ય ઘણુ વધારે છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

અહીં આવનારા લગભગ 80% આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ એશિયાથી પ્રવાસે જઈ રહ્યા છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

તે શહેર બીજો કોઈ નહીં પણ વિયેતનામ છે અહીં સમૃદ્ધ સંસ્કૃતિ,સ્વાદિષ્ટ ભોજન અને બજેટ-ફ્રેન્ડલી પ્રકૃતિને કારણે તે ભારતીયોનું ફેવરિટ છે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

તમને જાણીને નવાઈ લાગશે કે ભારતના 100 રુપિયા વિયેતનામમાં લગભગ 29,930 VND છે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

એટલે કે તમે 100 રુપિયામાં  વિયેતનામમાં 30,000ની ખરીદી કરી શકો છો

Pic credit - gettyimage

Pic credit - gettyimage

વિયેતનામમાં પર્વતો, દરિયાકિનારા, તળાવો અને થીમ પાર્ક જેવા ઘણા સ્થળો છે જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે

Pic credit - gettyimage