જાણો કોણ છે ભારતનો સૌથી મોંઘો સિંગર

12 January

Photo : Twitter

કરોડોમાં ફી લે છે આ સિંગર, જુઓ ફોટો

12 January

Photo : Twitter

રહેમાનનો પહેલો પગાર ફક્ત 25 હજાર રૂપિયા હતો

12 January

Photo : Twitter

પરંતુ આજે તે કરોડોમાં કમાય છે

12 January

Photo : Twitter

એઆર રહેમાન હાલમાં ભારતમાં સૌથી વધુ કમાણી કરતો સિંગર છે

12 January

Photo : Twitter

રિપોર્ટ મુજબ એઆર રહેમાન એક કોન્સર્ટમાં ગાવા માટે 3 કરોડ રૂપિયાનો ચાર્જ લે છે

12 January

Photo : Twitter

 ગીતમાં મ્યુઝીક આપવા માટે 8 થી 10 કરોડ રૂપિયા ચાર્જ કરે છે

12 January

Photo : Twitter

 રિપોર્ટ મુજબ તેમની કુલ સંપત્તિ 2100 કરોડ રૂપિયા છે

12 January

Photo : Twitter

 લાઈવ શોમાં 1 કલાક પરફોર્મ કરે છે, તો તે 1 થી 2 કરોડ રૂપિયાનો ચાર્જ લે છે

12 January

Photo : Twitter

એ.આર. રહેમાન એવા જ ગીતો ગાય છે, જેનું સંગીત તે પોતે કંપોઝ કરે છે

12 January

Photo : Twitter