Paris Olympics 2024: મનુ ભાકર પેરિસ ઓલિમ્પિકમાં કરશે વધુ એક ચમત્કાર, મેડલની હેટ્રીક સર્જવાની શાનદાર તક
મનુ ભાકરે 2 મેડલ જીતીને 124 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. તે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી સ્વતંત્ર ભારતની પ્રથમ એથ્લેટ બની છે. પરંતુ, એવું લાગતું નથી કે મનુ આનાથી ખુશ થશે. તેની નજર હવે હેટ્રિક ફટકારવા પર છે.
Most Read Stories