Paris Olympics 2024: 2 દેશો માટે ઓલિમ્પિક મેડલ જીતી દેશ છોડ્યો, મનુ ભાકરના પિસ્તોલ કોચની અદ્ભુત કહાની

મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. આ ખેલાડીએ 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. મનુ ભાકરની સફળતામાં ટીમના પિસ્તોલ કોચ મુન્ખબાયર દોર્જસુરેનની પણ મોટી ભૂમિકા છે, જેની સ્ટોરી અદ્ભુત છે.

| Updated on: Jul 31, 2024 | 10:11 AM
ભારતની શૂટિંગ ક્વીન મનુ ભાકરે ફરી એક વખત પેરિસમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. રવિવારે બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ મંગળવારના રોજ ફરી એક બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો છે. મનુ ભાકર પહેલી ભારતીય ખેલાડી બની છે. જેમણે એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીત્યા છે. મનુ ભાકરની આ સફળતા પાછળ ખુબ મહેનત છે.પરંતુ સાથે સાથે તેની ટીમના કોચનો પણ મોટો હાથ છે.

1 / 6
 આજે આપણે વાત કરીશું મનુ ભાકરના કોચ  મુન્ખબાયર દોર્જસુરેનની જે ભારતની પિસ્તોલ કોચ છે અને તેમણે ટીમના દરેક ખેલાડી સાથે ખુબ મહેનત કરી છે. તો ચાલો આજે તમને જણાવીશું કોચ  મુન્ખબાયર દોર્જસુરેનના વિશે તમામ વાતો.

2 / 6
 મુન્ખબાયર દોર્જસુરેનનો જન્મ મંગોલિયામાં થયો હતો. તે 55 વર્ષની છે. મહત્વની વાત તો એ છે કે,  મુન્ખબાયર દોર્જસુરેનએ ઓલિમ્પિકમાં 2 મેડલ જીત્યા છે. મુન્ખબાયર દોર્જસુરેન એક ઓલિમ્પિક મેડલ મંગોલિયા અને બીજો ઓલિમ્પિક મેડલ જર્મની માટે જીત્યો હતો.

3 / 6
વર્ષ 1992માં ઓલિમ્પિકમાં મંગોલોરિયાની 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો ત્યારબાદ 2008માં જર્મનીમાં આ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

4 / 6
 મુન્ખબાયર દોર્જસુરેનનો અનુભવ શાનદાર છે. તેમણે 6 વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો છે. તે મંગોલિયા માટે 2 ઓલિમ્પિક રમી ચુકી છે, ત્યારબાદ જર્મની શિફટ થઈ હતી પરંતુ ત્યાં તેમને નાગરિકતા મળી નહિ, તેમણે જર્મનીનું પ્રિતિનિધિત્વ  2004,2008 અને 2012 ઓલિમ્પિકમાં કર્યું હતુ. ઓલિમ્પિક સિવાય  મુન્ખબાયર દોર્જસુરેન વર્લ્ડ ચેમ્પિયનશીપમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા છે.

5 / 6
મુન્ખબાયર દોર્જસુરેન વર્ષ 2022માં વિદેશી કોચ શૂટિંગ ટીમ સાથે જોડાય હતી. તેમણે પિસ્તોલ ટીમના ખેલાડીઓની જવાબદારી આપવામાં આવી હતી. જેમાં મનુ ભાકર સામેલ છે. તેની એન્ટ્રી પેરિસ ઓલિમ્પિકમાં થઈ હતી અને હવે કોચે ખેલાડીને મેડલ જીતાડી ઈતિહાસ રચી દીધો છે. આશા છે કે, મનુ ભાકર 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં પણ દેશને ત્રીજો મેડલ અપાવે.

6 / 6
Follow Us:
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ

અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video

ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા

માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા

અંબાજી પર્વત પર 21 દિવસથી આંટાફેરા કરી રહેલુ રીંછ આખરે પાંજરે પૂરાયુ

ઈડરના કડિયાદરા નજીક આવેલી નદીના ધસમસતા પ્રવાહમાં કાર સાથે 2 લોકો તણાયા

YMCA કલબમાં નકલી CBIની ટીમ ત્રાટકી
YMCA કલબમાં નકલી CBIની ટીમ ત્રાટકી
સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ
સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ
લખપતમાં ભેદી રોગચાળો વકર્યો ! આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરી તપાસ

ખેડાના કઠલાલમાં બે જૂથ વચ્ચે થયુ અથડામણ, પોલીસે વધુ તપાસ હાથ ધરી

g clip-path="url(#clip0_868_265)">