Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિક મેડાલિસ્ટને મળ્યા જેઠાલાલ, ભેટમાં મળ્યા ‘ફાફડા જલેબી’ જુઓ ફોટો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર નિભાવનાર દિલીપ જોશીએ અમન સેહરાવત સાથે મુલાકાત કરી હતી. અમને પેરિસ ઓલિમ્પિક 2024માં મેન્સ ફ્રી સ્ટાઈલ કુશ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

| Updated on: Aug 23, 2024 | 2:57 PM
 પેરિસ ઓલિમ્પિક 2024નો બ્રોન્ઝ મેડાલિસ્ટ અમન સેહરાવતે તારક મહેતાના જેઠાલાલ સાથે ગુજરાતના ફેમસ ફાફડા-જલેબી ખાધા હતા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલનો રોલ અભિનેતા દિલીપ જોશી નિભાવે છે.

1 / 5
ભારતીય રેસલર અમન સેહરાવત સાથે જેઠાલાલે મુલાકાત કરી અને તેમને શુભકામના પણ પાઠવી હતી. અમન સેહરાવત અને દિલીપ જોશી સાથે મળી ખુબ ખુશ પણ જોવા મળી રહ્યા હતા.

2 / 5
અમને ઈન્સ્ટાગ્રામ પર અભિનેતા સાથે ફોટો શેર કરતા લખ્યું આજ મને જેઠાલાલ સાથે મળી ખુબ મજા આવી, દિલીપ જોશીએ અમનને એક ગિફટ પણ આપી છે. ગિફટમાં અમનને ગુજરાતના ફેમસ ફાફડા-જલેબી મળ્યા છે.

3 / 5
મીડિયા સાથે વાતચીત દરમિયાન અમનને પુછવામાં આવ્યું કે, કુશ્તીની ટ્રેનિંગ સિવાય ફ્રી સમયમાં શું કરવાનું પસંદ કરે છે. જેના પર તેમણે કહ્યું ખાલી સમયમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવાનું પસંદ કરે છે.

4 / 5
તમને જણાવી દઈએ કે, દિલીપ જોશી શરુઆતથી આ શોનો ભાગ છે. જેઠાલાલના રોલમાં તેની ભૂમિકા ચાહકોને ખુબ પસંદ આવે છે. હાલમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના 4000 હજાર એપિસોડ પુરા થયા છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">