PoKમાં Pakistan સામે વિરોધ પ્રદર્શન, POKના લોકો ભારતના ઝંડા સાથે કરી રહ્યા છે વિરોધ
પાકિસ્તાનીઓ કમરતોડ ફુગાવા સાથે સંઘર્ષ કરી રહ્યા છે, જે 3 બિલિયન ડોલરના નાણાકીય સહાય પેકેજને મંજૂર કરતી વખતે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા લાદવામાં આવેલી કડક શરતોને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. વિજળીના દરમાં વધારાને કારણે સમસ્યાઓ વધી છે અને પાકિસ્તાનમાં લોકોને રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે.
Most Read Stories