31 March 2025

તો શું આ છે 'તારક મહેતા' શોની નવી દયાબેન? જાણો સત્ય 

Pic credit - google

તમને જણાવી દઈએ કે તારક મહેતા શોમાં દયાબેનનું પાત્ર અભિનેત્રી દિશા વાકાણીએ ભજવ્યું હતું. આ રોલમાં તેને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.

Pic credit - google

પરંતુ વર્ષ 2018માં દિશા વાકાણી મેટરનિટી લીવ પર ગઈ હતી. ત્યારથી તે શોમાં પાછી ફરી નથી.

Pic credit - google

જે બાદ હવે એવા અહેવાલો છે કે શો 'તારક મહેતા...'ના નિર્માતાઓને નવી દયાબેન મળી છે અને શોની ટીમે નવી દયાબેન સાથે મોક શૂટ શરૂ કર્યું છે.

Pic credit - google

 નવી દયાબેનના કાસ્ટિંગની ચર્ચા વચ્ચે દયાબેનના લુકમાં અભિનેત્રી કાજલ પિસાલના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તે દયાબેનના ગેટઅપમાં જોવા મળે છે.

Pic credit - google

નવી દયાબેનના રોલ માટે અસિત મોદીએ કાજલ પિસલને ફાઈનલ કરી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ વચ્ચે અભિનેત્રી એ સામે આવી ખુલાસો કર્યો છે.

Pic credit - google

અભિનેત્રીએ આ અંગે ખુલાસો કરતા કહ્યુ કે તેણે લુક ટેસ્ટ આપ્યો હતો, પણ તેમાં પાસ થઈ ન હતી જેથી મેકર્સે તેનો સંપર્ક કર્યો નહોતો.

Pic credit - google

કાજલે કહ્યું "અત્યારે જે ફોટા વાયરલ થઈ રહ્યા છે તે 2022ના ઓડિશનના છે. અત્યારે હું એટલું જ કહીશ કે આ સમાચાર નકલી છે."

Pic credit - google