31 March 2025

1 રુપિયામાં 1GB ડેટા આપી રહ્યું BSNL ! ઓફર જોઈ તૂટી પડ્યા લોકો

Pic credit - google

ટેલિકોમ કંપનીઓ સાથે સ્પર્ધા કરવા માટે, BSNL એ ફરી એકવાર તેનો ધમાકા રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે.

Pic credit - google

આ વખતની ઓફર IPL ચાહકોને આકર્ષી શકે છે. આ પ્લાનમાં યુઝર્સ ઓછી કિંમતે વધુ લાભ મેળવી શકે છે.

Pic credit - google

આ સાથે ડેટાની સાથે OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમિંગનો આનંદ પણ લઈ શકે છે. 

Pic credit - google

આ પ્લાનમાં યુઝર્સને 60 દિવસ માટે માત્ર 1 રૂપિયા 1GBનો ફાયદો મળી રહ્યો છે. આ સિવાય OTT એપ્સના પણ ફાયદા છે.

Pic credit - google

ભારત સંચાર નિગમ લિમિટેડે IPL સીઝન હેઠળ 251 રૂપિયાનો રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે.

Pic credit - google

આ 251 રૂપિયાના પ્લાનમાં 251GB ડેટાનો લાભ આપવામાં આવી રહ્યો છે. BSNLનો નવો 251 રૂપિયાનો રિચાર્જ પ્લાન 60 દિવસની વેલિડિટી સાથે છે.

Pic credit - google

આ 251 રૂપિયાના પ્લાનમાં 251GB ડેટાનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ રિચાર્જ પ્લાન 60 દિવસની વેલિડિટી સાથે મળે છે.

Pic credit - google

આ પ્લાન દ્વારા યુઝર્સ 2 મહિના સુધી ઈન્ટરનેટ અને OTT એપ્સનો આનંદ લઈ શકશે. આવી સ્થિતિમાં, તમે IPL મેચનું લાઈવ સ્ટ્રીમ પણ જોઈ શકશો.

Pic credit - google

ધ્યાન રાખો કે આ એક ડેટા પ્લાન છે આથી તેની સાથે યુઝર્સને કોલિંગ અને SMSની સુવિધા નહીં મળે.

Pic credit - google