31 March 2025

91 રૂપિયામાં 28 દિવસ સુધી ચાલશે આ Jio Plan ! જાણો આ ઓફર

Pic credit - google

શું તમે જાણો છો કે Reliance Jio પાસે એક સસ્તો પ્લાન પણ છે જે 100 રૂપિયાથી ઓછી કિંમતમાં 28 દિવસની વેલિડિટી આપે છે?

Pic credit - google

28 દિવસની વેલિડિટીવાળા આ સસ્તા રિચાર્જ પ્લાનની કિંમત 91 રૂપિયા છે.

Pic credit - google

Jioના આ પ્લાનમાં દરરોજ 100MB ડેટા આપવામાં આવે છે, તેની સાથે કંપની 200MB એક્સ્ટ્રા ડેટા પણ આપી રહી છે, એટલે કે આ પ્લાન 3GB ડેટા ઓફર કરશે.

Pic credit - google

આ પ્લાનમાં તમને અનલિમિટેડ ફ્રી કોલિંગ અને 50 SMSનો લાભ મળશે.

Pic credit - google

કંપની 91 રૂપિયાના પ્લાન સાથે 28 દિવસની વેલિડિટી ઓફર કરી રહી છે.

Pic credit - google

91 રૂપિયાના પ્લાન સાથે Jio TV અને Jio AI ક્લાઉડની ફ્રી એક્સેસ પણ આપવામાં આવી રહી છે.

Pic credit - google

આ પ્લાન સ્માર્ટફોન યુઝર્સ માટે નથી પરંતુ કંપનીના JioPhone યુઝર્સ માટે છે.

Pic credit - google