માર્ક ઝુકરબર્ગ અને પ્રિસિલા ચાન બનાવી રહ્યા છે અંડરગ્રાઉન્ડ બંકર, ખર્ચ કરશે 27 કરોડ ડોલર, જાણો કેમ
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માલિકો પોતાના માટે અંડરગ્રાઉન્ડ બંકર બનાવી રહ્યા છે. આ 5000 ચોરસ ફૂટનું બંકર હવાઈ સ્થિત તેમના 1400 એકર ફાર્મમાં હશે. આ અંડરગ્રાઉન્ડ બંકરની કિંમત અંદાજે 27 કરોડ ડોલર છે, જેમાં જમીનની કિંમત પણ સામેલ છે. આ સિવાય ત્યાં કામ કરતા લોકો દ્વારા નોન-ડિસ્કલોઝર એગ્રીમેન્ટ (NDA) પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
Most Read Stories