16 January

Photo : Instagram

વિશ્વની સૌથી અમીર અભિનેત્રી કોણ છે?જાણો

16 January

Photo : Instagram

66000 કરોડની નેટવર્થ છે

Photo : Instagram

44 વર્ષની કરિયરમાં એક પણ હિટ ફિલ્મ આપી નથી

Photo : Instagram

40થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે જેમી ગેટર્ઝ

Photo : Instagram

જેમી ગેર્ટ્ઝનો જન્મ 1965માં થયો હતો

Photo : Instagram

 તેણે 80ના દાયકામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી

Photo : Instagram

 તેમની પ્રથમ ફિલ્મ 'એન્ડલેસ લવ' હતી

Photo : Instagram

જેમીની પાસે દુનિયાના તમામ સ્ટાર્સ કરતાં વધુ સંપત્તિ છે 

Photo : Instagram

જેમી ગેર્ટઝે 1989માં ટોની રેસલર સાથે લગ્ન કર્યા હતા

Photo : Instagram

ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરુઆત કરી હતી