16 January

Photo : Instagram

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો છે

16 January

Photo : Instagram

 હુમલાખોર રાત્રે સૈફ અલી ખાનના ઘરમાં ઘુસ્યો હતો

Photo :  Twitter

હુમલાખોરે સૈફ પર છ વખત હુમલો કર્યો હતો 

Photo :  Twitter

 સૈફની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે 

Photo :  Twitter

સૈફ પટૌડી પરિવારનો 10મો નવાબ છે

Photo :  Twitter

સૈફની કુલ સંપત્તિ લગભગ 1200 કરોડ રૂપિયા છે

Photo :  Twitter

 સૈફ અલી ખાન પાસે કુલ 10 બોડીગાર્ડ છે

Photo :  Twitter

સૈફ અલી ખાન લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે

Photo :  Twitter

 2012માં સૈફ અલી ખાન અને કરીના લગ્નના બંધનમાં બંધાયા હતા