તુલસી પાસે આ વસ્તુઓ ન રાખવી, તુલસીજી થશે નારાજ

16 Jan 2025

Credit: getty Image

સનાતન ધર્મમાં તુલસીના છોડને બહુ પુજનીય માનવામાં આવે છે

પુજનીય

હિન્દુના લગભગ મોટાભાગે ઘરમાં આ છોડ જોવા મળે છે. ત્યાં ધન-ધાન્યની અછત ક્યારેય નથી થતી તેવું માનવામાં આવે છે.

ધન-ધાન્યની અછત

તુલસીના છોડનું પુજન આપણે સવારે અને સાંજે અવશ્ય કરવું જોઈએ.

પુજન

શાસ્ત્રો અનુસાર આપણે અમુક વસ્તુઓ તેની બાજુમાં રાખવી જોઈએ નહી

વસ્તુઓ

તુલસીજી પાસે ક્યારેય ચંપલ કે શૂઝ રાખવા ન જોઈએ. તેનાથી તુલસી નારાજ થાય છે.

ચંપલ કે શૂઝ

છોડ પાસે ક્યારેય ડસ્ટબીન ન રાખવી જોઈએ. આવું કરવાથી નેગેટિવિટી ફેલાય છે.

ડસ્ટબીન

તુલસીજી પાસે ક્યારેય શિવલિંગ ના રાખો અને શિવજીની પૂજામાં ક્યારેય તુલસીપત્રનો ઉપયોગ ન કરો. 

શિવજી

પૌરાણિક કથા અનુસાર ગણેશ ભગવાને તુલસીને શ્રાપ આપ્યો હતો. તેની મૂર્તિ તુલસી પાસે ન રાખવી જોઈએ.

શ્રાપ

સાવરણી - તુલસી પાસે સાવરણી ક્યારેય ન રાખવી જોઈએ. તેનાથી લક્ષ્મી માતા નારાજ થાય છે. 

સાવરણી

(અહીં આપેલી માહિતી જ્યોતિષીય મૂલ્યાંકન પર આધારિત છે અને TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો