50 પ્રજાતિના 10 લાખથી વધુ ફુલો અને વિવિધ પુષ્પોથી સજેલી બેનમૂન કલાકૃતિઓને જોયા બાદ તમે પણ બોલી ઉઠશો વાહ- જુઓ તસવીરો
અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025ની શાનદાર શરૂઆત થઈ ચુકી છે. જેમા 50 થી વધુ પ્રજાતિના 10 લાખથી વધુ ફૂલોનો સમાવેશ થાય છે. પ્રાણીઓ, પક્ષીઓ અને ઐતિહાસિક ઈમારતોની ફૂલોમાંથી બનાવેલી પ્રતિકૃતિઓ મુખ્ય આકર્ષણ છે. QR કોડ દ્વારા ઓડિયો માર્ગદર્શન પણ ઉપલબ્ધ છે. આ ફ્લાવર શો 22 જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે અને ટિકિટની કિંમત 70 થી 100 રૂપિયા છે.
Most Read Stories